વીરપુર: જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે, 8મી જૂને મંદિર નહીં ખુલે

Virpur Jalaram temple to reopen from June 15, Rajkot Virpur Jalaram Temple na bhakto e darshan mate rah jovi padse 8 june mandir nahi khule

વીરપુર જલારામ મંદિર 15 જૂને ખુલશે. 8 જૂનના રોજ મંદિર ખુલશે નહીં. જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર દ્વારા દર્શન માટેની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનનું મંદિર દ્વારા પાલન કરાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરાશે. ત્યારે 60 વર્ષની ઉપરના અને 10 વર્ષની નીચેના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. સરકારની ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ રહેશે.

READ  વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments