વિશ્વમાં કોરોના વાયરસના 7.5 લાખ કરતાં વધુ કેસ, મોતનો આંકડો 37 હજારને પાર પહોંચ્યો

vishva ma corona virus na 7.5 lakh karta vadhu case mot no aankdo 37 hajar ne par pohchyo

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

Corona virus samagra vishwa ma 5 lakh thi vadhu case nodhaya 24 hajar thi vadhu loko na mot

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

વિશ્વમાં કુલ 37,815 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7,85,775 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 7,85,775 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 1,65,606 લોકો જ સાજા થયા છે.

READ  અમેરિકાની વધુ એક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments