આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

વિશ્વ કપ 2019ના રસપ્રદ મુકાબલા જવા થઈ રહ્યાં છે. ત્યારે આ અંગે વાત કરતા પહેલા એવી કેટલીક ટીમો છે, જે ટીમોએ લોએસ્ટ સ્કોર કર્યો છે તથા લોએસ્ટ સ્કોર જે ઓછી ઓવરમાં ઓલ આઉટ થયા છે. ઘણી વખત એવું પણ થાય છે કે જોરદાર ટીમ પણ મેદાનમાં પોતાના હથિયારો મૂકી દે છે અને તેને ઓછા સ્કોરમાં જ પેવેલિયનમાં પરત ફરવું પડતું હોય છે.

READ  સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ, સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર

આ પણ વાંચો:  ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી ભવિષ્યવાણી કે ચાહકોનુ દિલ તૂટી જશે!

વાત કરવામાં આવે કેનેડાની તો વર્ષ 2003માં શ્રીલંકાની સામે 18.4 ઓવરમાં 36 રનમાં ઓલ આઉટ થઈ હતી. તે પછી બાંગ્લાદેશની ટીમ વેસ્ટ ઈન્ડિઝની સામે 2011માં 18.5 ઓવરમાં 58 રનમાં ઓલ આઉટ થઈ હતી. તે સિવાય 2011માં કેન્યાની ટીમ ન્યુઝીલેન્ડની સામે 23.5 ઓવરમાં 69 રનમાં ઓલ આઉટ થઈ હતી. 2019માં પાકિસ્તાનની ટીમે વેસ્ટ ઈન્ડિઝની સામે કંગાળ દેખાવ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં 105 રનમાં ઓલ આઉટ થઈ હતી.

READ  VIDEO: ભૂતાનની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે ભારત અને ભૂતાનનો સંબંધ ખુબ જ ખાસ છે

 

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments