વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી, અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા

Vishbhar ma corona virus no hahakar positvie case no aankdo 33 lakh ne par

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે. કોરોનાના કેસની સંખ્યા 18 લાખ 50 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વમાં 1 લાખ 14 હજારથી વધુનાં મોત નિપજ્યા છે. અમેરિકામાં સૌથી વધુ 5.60 લાખ કેસ નોંધાયા. જ્યારે 22 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

rajya ma nava corona virus na 70 case same aavya

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના, ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, જુઓ VIDEO

યુરોપિયન દેશ સ્પેન અને ઈટાલીમાં મોતનો કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે જર્મની અને ફ્રાંસમાં કોરોનાના 1.25 લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં મોતનો આંકડો 20 હજારની નજીક પહોંચી ગયો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈંગોરિયાની એવી લડાઈ કે, જોઈને રુવાડા ઉભા થઈ જાય! જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments