વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

21,000 new coronavirus cases in India in last 24 hours Corona desh ma gai kale ek j divas ma record break 21 hajar karta vadhu nava positive case nodhaya

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 80 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 26.37 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,84,000 પર પહોંચી ગયો છે. જ્યારે 7.18 લાખ લોકો સાજા પણ થયા છે.

Vishwabhar ma corona no kehar yathavat 26.37 lakh positive case nodhaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,345 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.49 લાખ પર પહોંચી ગયો છે તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 544 લોકોનાં મોત થયા છે.

READ  નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે યુકેમાં 763 લોકોનાં મોત થયા છે, ત્યારે ઈટાલીમાં નવા 437 મોત સાથે મોતનો આંકડો 25,085 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 435 મોત સાથે મોતનો આંકડો 21,717 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતના પુણા વિસ્તારમાં આવેલી કુંભારીયા રઘુવીર માર્કેટમાં ભીષણ આગની ઘટના

 

Oops, something went wrong.

 

FB Comments