ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની ‘ભગવા’ રંગની જર્સીને લઈને રાજકીય વિવાદ છેડાયો

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના કપડાનો રંગ એક જ જેવો હોવાથી ભારતને પોતાની જર્સીનો ઉપયોગ કરવો પડશે. ક્રિકેટમાં એવો નિયમ છે કે હોમ ગ્રાઉન્ડમાં જે તે ટીમ પોતાની જ કપડા પહેરીને રમી શકે આથી નાછૂટકે ભારતની ટીમે આ જર્સીને પહેરવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

 

ભારતની ટીમ તો ભગવા રંગની જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે 30 જૂનના રોજ મેદાનમાં ઉતરશે તે પહેલાં જ આ ભગવા રંગને લઈને કોંગ્રેસ અને સપા મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસ અને સપાએ આ રંગને લઈને વિરોધ કર્યો હતો. આ પક્ષોનું કહેવું છે કે ભારતના ક્રિકેટ બોર્ડ દ્વારા જર્સીનો રંગ ભગવો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે કારણ કે કેન્દ્ર સરકારને ખૂશ કરી શકાય. જો કે ભાજપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કલમ 370ને લઈને શ્રીનગર લશ્કરી છાવણીમાં ફેરવાયું, મંજૂરી વિનાના વાહનોને NO ENTRY

 

હજુ ભારત કેવી ડિઝાઈનની જર્સી સાથે મેદાનમાં ઉતરશે તે કંઈ સામે આવ્યું નથી પણ વિવાદ સામે આવી ગયો છે. આઈસીસીએ પણ આ બાબતે ખૂલાસો કરીને કહ્યું કે ઈંગ્લેન્ડની જર્સીનો પણ રંગ બ્લૂ છે. આ જર્સીનો રંગ ભારતની જૂની- ટી-20 ટીમમાંથી જ પસંદ કરાયો છે. જેમાં આ જ રંગ છે.

READ  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

 

Oops, something went wrong.
FB Comments