પેજાવર મઠના વિશ્વેશા તીર્થ સ્વામીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

vishwesha-teertha-swami-pejawar-mutt-udupi-bjp-amit-shah-narendra-modi

પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું રવિવારના રોજ નિધન થયું છે. તેઓ કેટલાક દિવસથી બિમાર હતા. હાલત ગંભીર હોવાના લીધે તેઓને સતત સારવાર આપવામાં આવી રહી હતી અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ સ્વામીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   2019ની છેલ્લી “મન કી બાત”માં PM મોદીએ દેશવાસીઓને શું કહ્યું?, જાણો સંબોધનની 10 વાત

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું પોતાને ધન્ય હું માનું છું કે મને તીર્થ સ્વામીજીથી શિખવાનો અવસર મળ્યો. હાલમાં જ ગુરુપૂર્ણિમાના દિવસે બેઠક પણ યાદગાર રહી. તેઓનું જ્ઞાન હંમેશા બન્યું રહે. આ સિવાય દેશના ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments