અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રનનો કેસ, 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આવે તેવી શક્યતા

Vismay Shah hit and run case; Gujarat high court to deliver verdict today

અમદાવાદમાં ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને ફરી જેલ ભેગા થવુ પડશે કે નહીં તેના પર આજે ચુકાદો આવશે. વર્ષ 2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બીએમડબલ્યુ કારમાં સવાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં શિવમ દવે અને રાહુલ પટેલના મોત થયા હતા. આ ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.

READ  રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાના સૂર્ય મંદિરમાં 2 દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ, જુઓ VIDEO

FB Comments