લક્ષચંડી યજ્ઞમાં બે દિવસમાં કુલ 10 જેટલા રેકોર્ડ નોંધાયા, જુઓ VIDEO

Visuals; Lakshchandi Mahayagna begins at Unjha, Mehsana

લક્ષચંડી યજ્ઞમાં બે દિવસમાં કુલ 10 જેટલા રેકોર્ડ નોંધાયા.

1. એશિયા બુક ઓફ રેકોર્ડ અને બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડમાં નોંધાયા રેકોર્ડ
2. 20 હજાર દર્શનાર્થીઓનો એક જ જગ્યાએ ઉતારો
3. 350 એકરમાં લિલી જાજમ પાથરવામાં આવી
4. 16 લાખ 80 હજાર લાડુ બનાવવાનો રેકોર્ડ
5. 15 હજાર ફુગ્ગામાં બિયારણ ભરીને ઉડાડવામાં આવ્યા
6. 8 હજાર 890 લોકોએ એક સાથે માતાજીનો જયઘોષ કર્યો
7. 2 લાખથી વધુ લોકોએ એક જ સ્થળે ભોજન લેવાનો રોકોર્ડ નોંધ્યો
8. 21 હજાર લીટર ચા બનાવી 5 લાખ 46 હજાર કપમાં ચા અપાઈ
9. 10 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ ઘરે-ઘરે અપાઈ
10. એક જ વિશાળ જગ્યાએ 550 એકરમાં વિવિધ કાર્યક્રમો થયા
11. 1100 બ્રહ્માણ દ્વારા 1 લાખથી વધુ ચંડી પાઠ થશે, 1 કરોડ શ્લોક કરાશે

READ  વીરપુર: જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે, 8મી જૂને મંદિર નહીં ખુલે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments