કલમ 370 નાબુદી: જુઓ કેવી પરિસ્થતિ છે જમ્મુ-કાશ્મીરમાં, શ્રીનગરમાં કલમ 144 લાગુ

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાનો નિર્ણય સરકારે લીધો છે. આ બાબતે આ સરકારે લોકસભામાં પ્રસ્તાવ પણ લાવ્યો છે.  જમ્મુ કાશ્મીરના લાલચોકમાં બંદોબસ્ત વધારી દેવાયો છે.  શ્રીનગરને છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. મંજૂરી વિનાના વાહનોને શ્રીનગરમાં પ્રવેશબંદી કરવામાં આવી છે. શ્રીનગરમાં દુકાનોમાં બંધ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

આ પણ વાંચો:  કચ્છ બોર્ડર પર પાકિસ્તાન મરીનની ગતિવિધિઓ વધી, ભારતીય સેના પણ કરી રહી છે સઘન પેટ્રોલીંગ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments