VMCએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ,15 જેટલા અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરીને તેમને કારણદર્શક નોટિસ ફટકારી છે. અજય ભાદુએ મહાનગરપાલિકાના 15 જેટલા અધિકારીઓને નોટિસ ફટકારી છે. અને તેમને કેમ સસ્પેન્ડ ન કરવા જોઈએ તે મુદ્દે જવાબ માગ્યો છે.

આ પણ વાંચો: બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ

મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક ઝોનના અલગ અલગ વિભાગના અધિકારીઓને નોટિસ આપવામા આવી છે. જેમા આરોગ્ય, પાણી પુરવઠા અને બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારીઓનો સમાવેશ થાય છે. કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાતા અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

READ  કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments