VIDEO: જામનગરના કાલાવડ પંથકમાં ભારે વરસાદ, વોડીસાંગ ડેમ 3 વર્ષ બાદ થયો ઓવરફ્લો

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘમહેરને કારણે વોડીસાંગ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. 3 વર્ષ બાદ વોડીસાંગ ડેમ છલકાતા પંથકના લોકો ખુશખુશાલ થઈ ગયા છે. આ ડેમમાંથી ધૂડસીયા, ધૂતારપર, માટલી સહિતના ગામને પીવા અને સિંચાઈનું પાણી મળે છે.

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat DEO website hacked; 'Pakistan Zindabad', message seen - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments