અમદાવાદ પોલીસ પર પથ્થરમારાના કેસનો વોન્ટેડ આરોપી મુફીસ અહેમદની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

Wanted accused who incited Anti-citizenship protest in Ahmedabad's Shah-Alam, arrested

અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો કેસમાં વોન્ટેડ આરોપી મુફીસ અહેમદ અંસારીની પોલીસે ધરપકડ કરી છે. રેલી માટે મુફીસ અંસારીએ મંજુરી માંગી હતી. પોલીસ દ્વારા મંજુરી ન આપવા છતા પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. મુફીસ અંસારી ઓલ ઇન્ડિયા ઉલેમાં બોર્ડમાં કન્વીનર છે. મુફીસે સોશિયલ મીડિયા પર લોકોને એકઠા થવા જાહેરાત કરી હતી.

READ  9મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 269 કેસ નોંધાયા, જુઓ લિસ્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

 

FB Comments