• March 19, 2019

VIRAL કેટલું રિઅલ ? શું PM મોદી ખાલી ટ્રેન તરફ જોઈને અભિવાદન કરી રહ્યા હતા ?

Was Narendra Modi really waving at an empty train?

શું નરેન્દ્ર PM મોદીએ વિશ્વના સૌથી મોટા રેલ-રોડ પુલના ઉદઘાટન સમયે ખાલી ટ્રેન તરફ હાથ હલાવી અભિવાદન કર્યું ? સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોને લઈને આ દાવો થઈ રહ્યો છે. વીડિયોમાં PM મોદી પુલ પરથી સામે ટ્રેન તરફ જોઈ હાથ હલાવતા જોવા મળે છે. ત્યારે શું ખરેખર આ ટ્રેનમાં કોઈ ન હતું ? શું છે વાયરલ વીડિયોનું સત્ય ?

જુઓ VIDEO :

[yop_poll id=511]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad DRI unearthed Rs. 5500 crore scam of insecticides exporting companies- Tv9

FB Comments

Hits: 56

Dinesh Tiwari

Read Previous

વાહ ભાઈ વાહ : દેશના આ રાજ્યમાં ખેડૂતો બટાકાને પિવડાવી રહ્યા છે ‘દારૂ’ અને થઈ રહ્યા છે માલામાલ, કેમ અને કેવી રીતે ? વાંચો રસપ્રદ અને સાચી ખબર

Read Next

હવે પોલીસની નથી જરૂર, માત્ર 5 મિનિટમાં 6 સ્ટેપ્સ ફૉલો કરી શોધી નાખો તમારો ખોવાઈ કે ચોરી થઈ ગયેલો સ્માર્ટફોન

WhatsApp chat