શિખર ધવન પરિવાર સાથે ક્રિકેટ રમતાં નજરે પડ્યા, વાઈરલ થયો વીડિયો

શિખર ધવન આગામી ભારતીય ટીમમાં શ્રીલંકાની સામે મેદાનમાં ઉતરશે. તેઓએ તહેવાર નિમિત્તે પોતાના પરિવારની સાથે ક્રિકેટની રમત રમી હતી. 33 વર્ષીય ધવને ભાઈબીજના દિવસે પોતાના પરિવાર સાથેની એક પોસ્ટ કરી હતી. આ સિવાય એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેઓ પરિવારની સાથે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

ધવનને વર્લ્ડ કપ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. જેના લીધે તેઓ જોરદાર પરફોર્મન્સ હાંસલ કરી શક્યાં નથી. જોવું રહ્યું કે આગામી સમયમાં ધવન કેવું પ્રદર્શન કરી શકે છે?

READ  જો રાજકોટમાં વિરાટે કરી આ 3 ભૂલ તો ઓસ્ટ્રેલિયા સામે ફરી હારી શકે છે ટીમ ઈન્ડિયા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments