ગુજરાતવાસીઓ બચીને રહેજો! પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો, જુઓ VIDEO

રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉંચક્યુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ગુરુવારે રાજ્યમાં મેલેરિયાના 78 કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુના 59 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ફાલ્સીપેરમના 3 કેસ જ્યારે ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે મેલેરિયાના કુલ 8 હજાર 616 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 1 હજાર 549 તો ફાલ્સીપેરમના 315 તેમજ ચિકનગુનિયાના 222 કેસ નોંધાયા, તો કોંગો ફીવરને કારણે હજુ પણ 2 દર્દીઓ સારવાર હેઠળ છે.

READ  Ahmedabad police initiates mega traffic drive in 10 kms of area including Rakhiyal & Sarangpur

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની જૂનાગઢ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5225, જાણો ગુજરાતની જુદી-જુદી APMCના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

 

FB Comments