VIDEO: રાજસ્થાનના ચાકસુમાં ખજેડી ડેમ તૂટતા ઠેર ઠેર પાણી ભરાયા, પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ

રાજસ્થાનના ચાકસુમાં ખજેડી ડેમ તૂટતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ગ્રામજનોનું કહેવુ છે કે તંત્રને પહેલેથી જાણ કરી હતી છત્તા તંત્ર સમય પર પહોંચ્યું નહીં. આખરે ડેમ તૂટતા ભયંકર સ્થિતિ સર્જાઇ છે અને ચાકસુ ગામના લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ સ્ટેન્ડબાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

FB Comments