જાણો ગુજરાતના વિવિધ જળાશયોની સ્થિતિ, ક્યાં ડેમમાં કેટલું પાણી?

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમ પણ ભરાઈ ગયો છે અને તેના લીધે ખેડૂતોને અન્ય સિઝનમાં પાક લેવા માટે પાણી મળી રહેશે.  ભારે વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં આવેલાં ડેમ પણ ભરાઈ ગયા છે.  જેમાં મોરબીના મચ્છુ-1 અને મચ્છુ-2નો પણ સમાવેશ થાય છે. આમ સારા વરસાદથી ખેડૂતોને પણ પાક માટે પાણી મળી રહેશે અને જળસ્તર ઉંચા આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બોલો હવે બાઈક પર બેસવાની રીત પણ બદલાશે,સરકારનો નવો આદેશ,વાંચો હવે કેવી રીતે બેસશો બાઈક પર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments