નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ VIDEO

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી હાલ 134.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી કુલ 2 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. સાથે જ RBPHના તમામ પાવર હાઉસ તેમજ CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

READ  ગુજરાત સરકારની શાન સમાન 'વાઈબ્રન્ટ સમિટ' પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments