અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના, ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, જુઓ VIDEO

 

અમદાવાદમાં બોપલ અને નિકોલમાં પાણીની જર્જરીત ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના બની છે. શહેરના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના, ગોતામાં પાણીની ટાંકી ધરાશાયીHardik Bhatt#TV9News #tv9live #tv9fblive #Gujarat #Ahmedabad #AMC #Gota #Watertankcollapse

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १८ नोव्हेंबर, २०१९

 

READ  Mumbai: Helicopter crashes in Aarey Colony, fire engines rushed, rescue operations underway - Tv9

શહેરમાં 26 પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર સામે સવાલો ઉભા થયા છે કે વારંવાર કેમ આ પ્રકારની ઘટના બને છે, આખરે તંત્ર શું કરી રહ્યું છે? આ પાણીની ટાંકી ધરાશાયી થઈ તેની જવાબદારી કોની?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Ahmedabad: Baba Saheb Ambedkar's idol established near Kalinkund circle of Dholka goes missing

 

 

જર્જરિત મકાનો તોડવાના આદેશ આપ્યા છે તો કેમ વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે? આ ઘટનામાં એક મકાનને સામાન્ય નુકસાન થયું છે. આ પાણીની ટાંકી વર્ષ 1997માં બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરબિગ્રેડની 7થી8 ગોડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બનાસકાંઠા જિલ્લાના ત્રિશુલિયા ઘાટમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ કાર્યવાહી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ RTO અધિકારી સસ્પેન્ડ

 

FB Comments