વડોદરામાં સર્વત્ર જળબંબાકાર: એરપોર્ટથી માંડીને લોકોના ઘરમાં પાણી જ પાણી, જુઓ VIDEO

વડોદરામાં સર્વત્ર જળબંબાકાર થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે સ્થાનિક તંત્રની સાથે NDRFની ટીમ ઉપરાંત આર્મીના જવાનો પણ કામે લાગ્યા છે. મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબેલા છે ત્યારે વડોદરા એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે.

આ પણ વાંચો: વડોદરા પર વરસાદી સંકટ: ઈન્ડિયન આર્મીના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાયા, જુઓ VIDEO 

VIDEOમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે વડોદરા એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. એરપોર્ટના આકાશી દ્રશ્યો VIDEOમાં જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉતારેલા આ સંત પાસે છે 3 કરોડની જંગી મિલકત, તેમ છતાં નથી તેમની પાસે પાન કાર્ડ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments