અમદાવાદમાં ધોધમાર વરસાદ: બોપલ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પણી, જુઓ VIDEO

અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રે માત્ર અડધો કલાક વરસાદ વરસતા આ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ધોધમાર વરસાદ વરસતા રિલાયન્સ ચોકડી નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહ્યાં છે. તો આ તરફ આબાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. ગોઠણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

READ  VIDEO: અનલૉક-2ને લઈને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

આ પણ વાંચો: VIDEO: પ્લાસ્ટિકના ઉપયોગ સામે AMC બન્યુ કડક, 3 એકમોને કર્યા સીલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments