VIDEO: અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર આગમન, જાહેરમાર્ગો પર ફરી વળ્યાં પાણી

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરના તમામ વિસ્તારોમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોધાયો છે. મેઘરાજાની ધીમીધારે એન્ટ્રીના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની હતી. તો ક્યાંક વરસાદી પાણીનો નિકલ ન થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને કારણે ક્યાંક ભુવો પડવાની ઘટના પણ બની છે.

READ  આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ પણ વાંચો: પંચમહાલ: હડફ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments