રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાનું મોટું નિવેદન! કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની કરી ઓફર

We welcome Congress MLAs who want to join BJP Pradipsinh Jadeja

રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમેણે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો CAA અને કલમ 370 હટાવવાના નિર્ણયથી પ્રભાવિત છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારનો વિકાસ કરવા માગે છે. ભાજપની વિચારધારા સાથે જોડાવવા માગતા નેતાઓનું સ્વાગત છે.

READ  દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પાર્થિવ દેહનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

FB Comments