LRD ભરતીના વિવાદ અંગે બોલ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુઓ VIDEO

we will ensure proper justice with everyone: Bhupendrasinh Chudasama over LRD merit controversy

LRD મેરિટનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિરોધ અને સમર્થન બંને તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ધારાસભ્યો સરકારના ઠરાવને રદ કરવાની માગણી કરી ચૂક્યા છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે કોઈપણને અન્યાય નહીં થાય તેનું અમે ધ્યાન રાખીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

આ પણ વાંચો :  દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું મહત્વનું નિવેદન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments