VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

રાજ્યમાંથી ટ્રાફિકના નવા નિયમો રદ કરવા કૉંગ્રેસે માગ કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા. અને દંડનો વધારો સંપૂર્ણપણ રદ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ ધાનાણીએ જૂના વાહનોને પીયુસીમાંથી બાકાત રાખવાની પણ માગ કરી છે.

આ પણ વાંચોઃ રેલવેના 11 લાખ કર્મચારીઓને 78 દિવસના બોનસ સાથે ઈ-સિગરેટ પર સરકારે સંપૂર્ણ રીતે મૂક્યો પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  7 ફૂટ લાંબા મગરે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક બંધ કરાવ્યો

 

ધાનાણીનું કહેવું છે કે આર્થિક મંદીથી ધંધો, રોજગાર ઠપ થઈ ગયા છે. તેવામાં પ્રજાને પડ્યા પર પાટું મારવાનું કામ સરકારે કર્યું છે. ધાનાણીએ આક્ષેપ કર્યો કે- ટેક્સની ભરમાર વચ્ચે દંડનો બોજો વધારવામાં આવતા, ફરીથી પેંડલયાત્રા અને ગાડાથી પ્રવાસ ખેડવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

 

FB Comments