દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

We will take a final call on opening of shops in Gujarat today, says Dy.CM Nitin Patel Dukano kholvana nirnay mudde DYCM Nitin Patel nu nivedan

કેન્દ્ર સરકારે મોડી રાત્રે દેશભરમાં નાની મોટી દુકાનો ખુલ્લી રાખવાનો એક પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે ગુજરાત સરકાર આ દિશામાં સક્રિય હોવાના સમાચાર મળ્યા છે. ગુજરાત સરકાર આ અંગે આજે નિર્ણય લઈ શકે છે. ટુંક સમયમાં જ આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જાહેરાત કરશે. આજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

READ  કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments