ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા

હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી છે. ગઈકાલે પણ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

READ  એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

FB Comments