દેશના 17 રાજ્ય માટે એક જ વેબસાઈટ પરથી મળી શકશે ઈ-પાસ, સરકારે લોંચ કરી નવી સુવિધા

website-to-get-lockdown-e-pass-countrywide For Traveling India Lockdown four jano kyti website per jaine epass mate registration kravi skso

લોકડાઉનમાં સતત લોકોને પોતાના ઘરે પહોંચવા માટે સરકારી પરમિશનની જરૂર પડી રહી છે. વિવિધ રાજ્ય સરકાર પાસ ઈશ્યુ કરીને લોકોને વતન જવાની પરવાનગી આપી રહી છે. જો કે હવે કેન્દ્ર સરકારે ઈ-પાસ માટે એક સિંગલ વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટ પર અલગ અલગ 17 રાજ્યોમાં જવા માટેના ઈ-પાસ માટે અરજી કરી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

website-to-get-lockdown-e-pass-countrywide

આ પણ વાંચો :   વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ

READ  ભાજપનો વિરોધ કરનારી કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકાએ કર્યો ખુલાસો, કહ્યું 'કોંગ્રેસ પાર્ટી જ 'ગુંડાઓને' બચાવી રહી છે' ટ્વિટર પર વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિવિધ 17 રાજ્યના પાસ માટે અરજી http://serviceonline.gov.in/epass/ પર જઈને કરી શકાશેય લોકડાઉન 4.0માં છૂટ આપવામાં આવી છે ત્યારે લોકો ઘરે પહોંચી શકે તેવું સરકાર ઈચ્છી રહી છે. નેશનલ ઈન્ફર્મેટિક્સ સેન્ટરની મદદથી આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. કેટેગરીમાં સ્ટૂડન્ટ, જરૂરી સર્વિસ, ટુરિસ્ટ, સર્વિસ પ્રોવાઈડર, તીર્થયાત્રીઓ, ઈમરજન્સી મેડિકલ સર્વિસ અને લગ્ન સામેલ છે.

READ  EPFOની ચેતવણી: આ એક ભૂલથી ખાલી થઈ જશે આખી જિંદગીની કમાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને જમા કરાવવાની રહેશે. મોબાઈલ નંબર સાથે એક ઓટીપી પણ જરૂરી છે. જે બાદ તમે ઈ-પાસ માટે અરજી કરી શકો છો. અરજી અધૂરી વિગત સાથે હશે તો રદ પણ થઈ શકે છે. 17 રાજ્યોમાં ઘણાંબધાં રાજ્યો પાસે પોતાની અલગ વેબસાઈટ હોવાથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાતનો પણ આ વેબસાઈટમાં સમાવેશ થતો નથી. જો તમે ગુજરાતમાં ઈ-પાસ મેળવવા ઈચ્છતા હોય તો આ વેબસાઈટ પર જઈ શકો છો.   https://www.digitalgujarat.gov.in/Citizen/Covid-19.aspx 

READ  રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

 

Oops, something went wrong.

 

FB Comments