ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકઃ પાક વીમા-મગફળીની ઓનલાઈન ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા

Weekly cabinet meeting to be held today, MSP groundnut procurement to be reviewed

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. સવારે 10 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં પાક વીમા અને મગફળીની ઓનલાઈન ટેકાના ભાવે થયેલી ખરીદી અંગે સમીક્ષા હાથ ધરાશે. તો સાથે જ હાલમાં જ LRDની ભરતીમાં અનામતને લઈને ચાલી રહેલા વિરોધને જોતા રાજ્ય સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં કેવા સુધારા થઈ શકે છે તે અંગે પણ ચર્ચા કરશે.

READ  સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા વિદ્યાર્થીઓ છે પરેશાન, સરકારી પ્રમાણપત્ર લેવા માટે લગાવવી પડે છે સવારે 4 વાગ્યા થી લાઈન

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એરક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments