વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાને મંગળવારે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લારાને મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જૂનાગઢ: પુલ ધરાશાયી થતાં 4 કાર નીચે ખાબકી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ, જુઓ VIDEO

 

બ્રાયન લારાને લઈને હોસ્પિટલ દ્વારા કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી પણ સુત્રો કહી રહ્યાં છે કે લારાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેના લીધે જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બ્રાયન લારા વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ચેનલમાં કમેન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ એક હોટેલમાં ઈવેન્ટ માટે ગયા હતા અને ત્યાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બ્રાયન લારાની વાત કરીએ તો તેઓ એક સર્વેશ્રેષ્ઠ ક્રિકેટર રહી ચૂક્યાં છે. તેઓએ અનેક વિક્રમો બનાવ્યા છે. એક જ ઈનિંગમાં 500 રન ઝીંકવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો:  સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

 

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments