વેસ્ટ ઝોન છાપા વિતરણ એસોસિએશનનો મોટો નિર્ણય! 31 માર્ચ સુધી છાપા વિતરણ બંધ

West Zone Print Distribution Association Big decision Print delivery discontinued until March 31

કોરોનાના સંક્રમણની ચેન વધુ લાંબી ન બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદના પશ્ચીમ ઝોનમાં છાપા વિતરણ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. વેસ્ટ ઝોન છાપા વિતરણ એસોસિએશને પોતાના વિસ્તારોમાં છાપાનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 24 માર્ચથી 31 માર્ચ સુધી છાપઓનું વિતરણ રહેશે બંધ.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: રાજકોટ મનપાએ મહિલાઓ માટે લીધો નિર્ણય, ભાઈબીજના દિવસે કરી શકશે બસમાં ફ્રી મુસાફરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments