ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

Western Disturbance may bring rain in South Guj, Saurashtra on Jan 7 : MeT

ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર છે. આ સમાચાર માવઠાના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ. રાજ્યના હવામાન વિભાગે આ આગાહી કરી છે. જે મુજબ 7 જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદ થાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.

READ  Video Goes Viral : Pune doctor allegedly asks tantrik to perform ritual on woman in ICU

 આ પણ વાંચોઃ  રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની વધી મુશ્કેલી, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગ્યું ખાતર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments