રેલવેના ખાનગીકરણ સહિત વિવિધ મુદ્દે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનીયન દ્વારા વિરોધ સાથે લડત

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનીયન છેલ્લા ઘણા સમયથી રેલવેના ખાનગીકરણ સહિત વિવિધ મુદે વિરોધ સાથે લડત ચલાવી રહ્યું છે. ત્યારે વેસ્ટર્ન રેલ્વે એમ્પયોલ યુનિયનના 98 વર્ષ પૂર્ણ થતા અમદાવાદમાં રેલી યોજી હતી. જેમાં 11 જેટલી માગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો. રેલ બચાવો દેશ બચાવોના સુત્રો સાથે રેલવેનું ખાનગીકરણ બંધ કરવાની માગ કરાઈ. તો અસંગઠિત શ્રમિકને સંગઠિત કરવાની માગ પણ કરાઈ. સાથે જ નવી પેન્શન યોજના કે જેનાથી 2004 બાદની ભરતીના કર્મીને પેન્શન નહીં મળે તે બંધ કરી જૂની પેન્શન યોજના સરકાર યથાવત રાખે તેવી માગ કરાઈ.

READ  IND vs NZ T20 Match: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી ભારતીય ટીમે 5-0થી સીરીઝ જીતી

આ પણ વાંચોઃ 2020ની શરૂઆતથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો નોકરી, સંપત્તિ, નાણાકીય, આરોગ્ય, શિક્ષણમાં કેવી થશે પ્રગતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments