વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO

વિકસિત દેશ એટલે કે ઔદ્યોગિક દેશ. જેમાં કેટલાક માપદંડ અનુસાર ઉચ્ચો વિકાસ દર હોય છે અને તેમાં આર્થિક ધોરણોનો સમાવેશ થાય છે. જે દેશોની માથાદીઠ આવક માથાદીઠ જીડીપી કરતાં વધારે છે તે દેશ વિકસિત દેશ ગણાય છે. બીજું ધોરણ ઔદ્યોગિકરણ છે, જે દેશોની અર્થવ્યવસ્થા ઉદ્યોગના કાર્યો પર આધારીત છે તેમજ માનવ વિકાસ સૂચકાંક વધારે હોય તેનો વિકસિત દેશમાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં આયુષ્ય અને શિક્ષણની સાથે રાષ્ટ્રીય આવકનો પણ સમાવેશ થાય છે.

READ  ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Video: છાણમાંથી લાકડા બનાવતું મશીન

 

FB Comments