ફિલ્મોમાં સ્ટાર્સ પહેરે છે શાનદાર અને મોંઘા ડ્રેસીસ, ફિલ્મ પછી શું થાય છે આ આઉટફિટ્સનું? જુઓ VIDEO

What happens to dresses after celebrities wear them in a film?
What happens to dresses after celebrities wear them in a film?

ફિલ્મો એ સમાજનો અરીસો છે પરંતુ કેટલીકવાર ફિલ્મો વાસ્તવિકતાથી દૂર પણ હોય છે. આ જ કારણ છે કે ઘણી ફિલ્મોમાં કલાકારોને એવા આઉટફિટ્સમાં જોવા મળે છે કે જેને સામાન્ય જીવનમાં પહેરવાનો ભાગ્યે જ કોઈને વિચાર આવે છે. મોટાભાગના હેવી કોસ્ચ્યુમ પિરિયડ ફિલ્મ્સના હોય છે પરંતુ ઘણી કમર્શિયલ ફિલ્મોમાં પણ એક અલગ જ ફેશન સેન્સ હોય છે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થયા પછી આ આઉટફિટ્સનું શું થાય છે?

READ  ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ગીત 'મુંગડા' પડયું ધમાલમાં, જાણો આ ગીત પર કેમ ભડકી લતા મંગેશકર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક ગજ જમીનની કિંમત 45 લાખ રૂપિયા, વિશ્વના 10 શહેરો જ્યાં સંપત્તિ છે સૌથી મોંઘી! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ખતરો કે ખેલાડી-મેડ ઈન ઈન્ડિયાના સેટ પર જન્માષ્ટમી-દહીહાંડી આધારીત સ્ટંટની ઉજવણી

 

FB Comments