શું છે AGR? જેના કારણે ટેલિકોમ કંપનીઓને થઈ કરોડોની નુકશાની! જુઓ VIDEO

ભારતની બે મોટી ટેલિકોમ કંપની ખોટમાં છે. બીજા ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે વોડાફોન આઈડિયાને રૂ. 50,921 કરોડનું નુકસાન થયું છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં એક ક્વાર્ટરની અંદરની આ સૌથી મોટી ખોટ છે. એરટેલને બીજા ક્વાર્ટરમાં રૂ. 23,045 કરોડનું નુકસાન થયું છે. બંને કંપનીઓએ તેમના નિવેદનમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) નો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે જો એજીઆરમાં રાહત નહીં મળે તો કંપની ચલાવવી મુશ્કેલ બનશે.

READ  ઘરબેઠાં જ હવે લગાવી શકશો તમારા વાહનની હાઈ-સિક્યુરિટી નંબર પ્લેટ! જાણો કેવી રીતે...

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  EXPOSED! Asiatic lions given vaccination that is particularly made for mongoose, Gujarat

 

FB Comments