ફાસ્ટેગ શું છે અને શું છે તેના ફાયદા? જુઓ VIDEO

ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા થતી સમસ્યાઓના નિવારણ માટે “નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા” દ્વારા ભારતમાં એક “ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન” સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અથવા ફાસ્ટેગ યોજના 2014 માં ભારતમાં પ્રથમ રજૂ કરવામાં આવી હતી. જેનો ધીરે ધીરે દેશભરના ટોલ પ્લાઝા પર અમલ કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગ સિસ્ટમની મદદથી ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ ભરતી વખતે આવતી સમસ્યાઓથી છૂટકારો મળશે.

READ  VIDEO: ફાસ્ટ ટેગ છતા મુશ્કેલી યથાવત, નેશનલ એક્સપ્રેસ હાઇવે પર અપૂરતી લેન હોવાથી વાહનોની કતારોમાં એમ્બ્યુલન્સ ફસાઇ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  TV journalist attacked inside Mumbai local train by co-passengers - Tv9 Gujarati

 

FB Comments