ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR

ઝીરો એફઆઈઆર (ZERO FIR) વિશે ક્યાંક સાંભળ્યું હશે. આજે અમને તમને જણાવીશું કે ઝીરો એફઆઈઆર શું હોય છે અને ક્યાં કિસ્સામાં તેને દાખલ કરી શકાય છે. હૈદરાબાદની ઘટના બાદ તેલગાંણા પોલીસ ઝીરો એફઆઈઆર નોંધી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Know About Zero FIR And Where It can be Registered

આ પણ વાંચો :   RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થ વ્યવસ્થા મુદ્દે દર્શાવી ચિંતા, આ કારણોથી લાવી શકાય છે સુધારો

READ  તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?

ગંભીર અપરાધ થાય ત્યારે ઝીરો એફઆઈઆર દાખલ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા બાબતે ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન્સ આપી છે તેમાં ઝીરો એફઆઈઆરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોળી મારવી, એસિડ ફેંકવું, દુષ્કર્મ આચરવું, મર્ડર થવું આવી કોઈપણ ઘટનામાં ઝીરો એફઆઈઆર દાખલ કરી શકાય છે. ભારતમાં હૈદરાબાદની ઘટના બાદ તેલગાંણામાં ઝીરો એફઆઈઆર નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

READ  વલસાડઃ ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

What Is ZERO FIR And How it Can Be Registered
પ્રતિકાત્મક તસવીર

ઝીરો એફઆઈઆર જ શા માટે?

ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ ગંભીર ઘટના બને અને નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચો ત્યારે સૌથી મોટી સમસ્યા હદની હોય છે. એવું કહેવામાં આવે છે કે આ અમારી હદમાં થયેલો ગુનો નથી. આમ પીડિત વ્યક્તિઓ કે તેમના સગાઓને તરત મદદ મળી શકતી નથી. આવી ઘટનાઓમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયાને ઝીરો એફઆઈઆર કહેવાય છે. આ ઝીરો એફઆઈઆરમાં પોલીસ પ્રાથમિક તપાસ કરે છે અને ત્યારબાદ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદને તબદીલ કરી આપે છે. ઝીરો એફઆઈઆરના લીધે ગંભીર ગુનામાં મહિલાને તાત્કાલિક મદદ મળી શકે છે.

READ  ગુજરાતમાં લોકડાઉન-4ના નવા નિયમો આજે જાહેર થશે, CM તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે

 

Oops, something went wrong.
FB Comments