VIDEO: ડાંગર અને દિવેલાના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

મિત્રો અત્યારે ડાંગર અને દિવેલાની ખેતી માટે પુરતો વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળામાં ઘણા ખેડૂતો ડાંગરનું વાવેતર કરશે. ઘણા ખેડૂતો ઑગસ્ટનાં મધ્યભાગમાં દિવેલાનું વાવેતર કરશે. તો એ વાવેતર માટે શું કરવુ? અને શું ન કરવું?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO

આ પણ વાંચો: IMA જ્વેલ્સના માલિકના સ્વિમિંગ પૂલમાંથી મળ્યું 303 કિલો સોનું!

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું?. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.

READ  કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments