જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસના બીજો દિવસ છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે તેના પર નજર કરીએ તો, ટ્રમ્પ આજે સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે. ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. તો સાંજે 7.30 કલાકે રાષ્ટ્રપતિ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ટ્રમ્પનો કાફલો 10 કલાકે અમેરિકા જવા રવાના થશે.

READ  12 વિશ્વ કપની સેમીફાઈનલમાં કેટલી વાર પહોંચી ભારતીય ટીમ, કેટલી વખત વધી આગળ અને કેટલી વખત સફર થયો ખત્મ

Image

આ પણ વાંચોઃ દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા…પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત

મહત્વનું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે રાતે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાએ દિલ્લીની ITC મોર્યા હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લગ્નના 5 મહિના પછી ઈશા અંબાણીની રોમેન્ટિક તસવીર આવી સામે, જુઓ આ તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments