જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO

WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુરક્ષિત કરવાનો વિકલ્પ છે. ફક્ત ફેસ આઈડી જ નહીં, આઇફોન પણ જેમાં ટચ આઈડી છે તેમાં પણ આ સુવિધા અગાઉ આપવામાં આવી હતી. હવે એન્ડ્રોઇડ યુઝર્સ WhatsApp માં ફિંગરપ્રિન્ટ લોક પણ સેટ કરી શકે છે. પહેલા યુઝર્સને આના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર આધાર રાખવો પડતો હતો.

READ  Bhavnagar :Woman abducted, thrown on road by unknown in Gadhda

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું હવે પૈસા નહીં ચૂકવો તો વોટસએપ બંધ થઈ જશે? જાણો આ વાયરલ મેસેજની હકીકત

 

FB Comments