Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

પીએમ મોદીને ટ્રંપે મંચ પર આવીને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ પીએમ મોદીએ હિન્દી ભાષામાં બોલવાની શરુઆત કરી હતી. ભારતમાં કેવી પરિસ્થિતિ છે અને તેઓ કેમ છે?  જેને લઈને પીએમ મોદી આશરે 8 ભાષાઓમાં બોલ્યા હતા. 8 ભાષાઓ ભારતના રાજ્યની વિવિધ ભાષાઓ હતી જેમાં પીએમ મોદીએ કહ્યું કે બધુ મજામાં છે. તેઓ હિન્દી, ગુજરાતી, બંગાળી, પંજાબી ભાષામાં અભિવાદન કરતાં નજરે પડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને ઝડ૫થી ૫લટાતા વિચારો મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકી શકે છે

આ પણ વાંચો :   ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પે પુછયુ કે હું ભારત આવી શકું? જાણો PM મોદીએ શું આપ્યો જવાબ

પીએમ મોદીએ ભાષાના ભારતમાં જોવા મળતા વૈવિધ્યને લઈને કહ્યું કે અલગ અલગ ભાષાઓ અને ઉદાર લોકશાહીથી વરેલો સમાજ ભારતની ઓળખાણ છે. આમ લોકોએ પણ વિવિધ ભાષા સાંભળીને મોદીને હર્ષનાદ સાથે વધાવી લીધા હતા.

READ  VIDEO: ભારતીય વાયુ સેનાએ 87મા વાર્ષિકોત્સવ નિમિત્તે એર શો દ્વારા દુશ્મનોને દેખાડી પોતાની તાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments