જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?

ભારતીય ક્રિકેટ ટીમ જે આગામી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહી છે તેના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. આ શ્રેણી 5 દિવસ સુધી ચાલશે અને જેમાં કોણ ખેલાડી હશે તેની જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી છે.

 

READ  ભારતનું વ્યાપારી સંગઠન CAIT કરશે ચીનના પ્રોડક્ટ્સનો બહિષ્કાર, 500 સામાનનું લિસ્ટ કર્યું તૈયાર!

મુંબઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેકશન અધિકારીવાળી કમિટી દ્વારા ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી હતી. બંને સિરીઝ માટે કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, અને કે એલ રાહુલની વાપસી કરવામાં આવી છે. લેગ સ્પિનર મયંક માર્કેડેંયને પણ પરત ટીમમાં લાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકને આ બંને ટી-20 સીરીઝમાં જગ્યા આપવામાં આવી નથી. પહેલો વન-ડે આ વિશાખાપટ્ટનમ ખાતે રવિવારે યોજાનાર છે.

READ  મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!

[yop_poll id=1455]

Oops, something went wrong.
FB Comments