કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન? ઉદ્ધવ ઠાકરેને મનાવવામાં લાગ્યા શરદ પવાર, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં હાલમાં પણ મુખ્યપ્રધાન પદ માટે અને સરકાર રચવાને લઈને ચિત્ર સ્પષ્ટ થયું નથી, ત્યારે શરદ પવાર ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બને અને એટલે જ પવાર ઉદ્ધવને મનાવવામાં લાગ્યા છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદ માટે તૈયાર નથી. તેઓ મુખ્યપ્રધાન બનવા નથી માગતા. શિવસેનાના કોઈ મોટા નેતાને મુખ્યપ્રધાન પદ સોંપાય તેવી તેમની ઈચ્છા છે. જેને લઈ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત પણ થઈ છે.

READ  મહારાષ્ટ્રમાં થયેલા ફેરબદલ પછી જનતા જાણવા માગે છે આ 5 પ્રશ્નના જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments