કરોડો રુપિયાની કમાણી કરતી વીમા કંપનીઓની ખેડૂતો સાથે મજાક, જુઓ VIDEO

ખેડૂતો પરસેવાની કમાણી કરીને વીમાના પ્રિમિયમની રકમ ચૂકવતા હોય છે.  હાલ ગુજરાતમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ જે પાકની વાવણી કરી હતી અને બાદમાં માવઠું થયું. સરકાર વીમા કંપનીઓને નિયુક્ત કરે છે. આ વિમા કંપનીએ વિવિધ બહાના બતાવે છે જ્યારે ખેડૂતોને ખરેખર મદદની જરુર હોય. હેલ્પલાઈન નંબર ના લાગે તો એપ્લીકેશન લેખિતમાં આપો આવી પ્રક્રિયામાંથી ખેડૂતોને પસાર થવાનો વારો આવ્યો છે. કરોડો રુપિયાનું પ્રિમિયમ ઉઘરાવીને ખેડૂતોને વીમો આપવા સમયે કંપનીઓ આંખ આડા કાન કરે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઈન્શ્યોરન્સ કંપનીને વળતર ન ચૂકવવા બદલ સરકારે બ્લેક લિસ્ટ કરી છે તે તેનું ઉદાહરણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ગુજરાત પહોંચી

આ પણ વાંચો :   વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે?, જાણો તમામ વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments