ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO

Rajya ma corona na aaje vadhu 510 case kul aankdo 19000 ne par

ગુજરાત સરકારની સામે કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સવાલ યથાવત છે. જો કે સરકાર કહીં રહી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ટેસ્ટ કરવામાં આવે છે. આ બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પણ કોરોના વાઈરસના ટેસ્ટ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો છે. જો ડોક્ટર્સના ટેસ્ટ ના થાય તો તે સુપર સ્પ્રેડર્સ બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  સરકારના ટેસ્ટના આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે કે ટેસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  VIDEO: સોશિયલ મીડિયા પર ચલાવેલા ટ્રેન્ડને લઈને મુખ્યપ્રધાન ભાજપ IT સેલથી નારાજ, સોશિયલ મીડિયા કન્વીનરને આપ્યો ઠપકો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments