જાણો શું છે રાફેલ વિમાનની વિશેષતાઓ? જુઓ VIDEO

રાફેલ બે એન્જિન ધરાવતું એક આધુનિક ફાઈટર જેટ છે. તેને દરેક પ્રકારના મિશનમાં આગળ પડતું આવીને દુશ્મનનો સામનો કરી શકે છે. ભારતીય સેના પાસે જે મિરાજ-2000 છે તે એક સીટવાળું ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ હવાથી જમીન પર અને હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલની સૌથી મોટી વિશેષતા તે એક જ મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલની મહત્તમ ઝડપ 2200 થી 2500 પ્રતિ કલાકની છે. રાફેલ વિમાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે.
રાફેલ મિસાઈલની રેન્જ 300 કિમી છે અને તેની પ્રહાર ક્ષમતા 3700 કિમી સુધીની છે. રાફેલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે.

READ  બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રોણા શેરમાં...ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત

 

FB Comments