સાપ અને નોળિયા વચ્ચે દોસ્તી કેમ નથી થતી? સાપના ડંખથી માણસ તો મરી જાય છે પણ નોળિયો નહીં તેનું કારણ જાણો અહીં

સાપ અને નોળિયા વચ્ચે જ્યારે લડાઈ થાય છે ત્યારે મોટેભાગે નોળિયાનીજ જીત થાય છે. નોળિયો મોટેભાગની લડાઈમાં સાપનું કામ તમામ કરી દે છે.

સાપ અને નોળિયાની લડાઈ

ઘણીવખત સાપ અને નોળિયા વચ્ચે લડાઈ પુરી ન થઈ જાય ત્યાં સુધી એ પણ નક્કી નથી કરી શકાતું કે જીત કોની થશે. સાપ પોતાની તાજગી સાથે નોળિયા પર હુમલો કરીને પોતાનું ઝેર નોળિયાના શરીરમાં ઉતારી દેવા પ્રયત્ન કરે છે. આ બાજુ નોળિયો પણ પોતાની જાતને બચાવીને સાપના ઝેરથી દુરભાગે છે. સાપના હુમલાની સામે દર વખતે નોળિયો ચપળતાથી લડે છે અને અંતે સાપ થાકી જાય છે.

READ  બિયારણ સારુ ન હોવાના લીધે ખેડૂતોને થયું નુકસાન, જુઓ VIDEO

નોળિયા અને સાપની લડાઈ પછીની સાચી હકીકત શું છે?

જ્યારે પણ લડાઈ સાપ અને નોળિયાની હોય ત્યારે નોળિયો જીતી જાય છે. જીત એટલી સામાન્ય નથી હોતી કારણ કે નોળિયાને પોતાની જાતને સતત ઝેરથી બચાવીને સાપનો ખાત્મો બોલાવવાનો પ્રયત્ન કરે છે. જોકે સાપનો ઝેરનો વાર નોળિયાને જલદીથી નથી થતો પણ જો સાપનો ડંખ લાગી ગયો હોય તો મોટેભાગે લડાઈના થોડા સમય પછી નોળિયાનું પણ મૃત્યુ થઈ જ જતું હોય છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે કાર્ય સફળતાનો દિવસ છે

સાપના જેરથી નોળિયાનું મૃત્યુ તાત્કાલિક કેમ નથી થતું?

નોળિયાને કુદરતી સાપના ઝેરની સામે રક્ષણ આપનારું એક સાધન મળ્યું છે જેનું નામ છે ‘એસિટોલોક્લીન રિફ્લેક્સ’ છે. જે સાપના ઝેરની અસર થવા દેતું નથી. નોળિયાના DNAની રચના પણ સામાન્ય સાપના ઝેર સામે તેને રક્ષણ આપે છે. આમ જો સાપ સામાન્ય હોય તો તેના ઝેરથી નોળિયો બચી જાય છે પણ જો વધુ ઝેરી સાપ નોળિયાને ડંખ લગાવી દે તો અમુક સમય પછી નોળિયાનું મૃત્યું નક્કી જ હોય છે.

 

READ  રાજનીતિનો ખેલ રમતા-રમતા પ્રિયંકા ગાંધી સાપ સાથે પણ રમત કરવા લાગ્યા, જુઓ પ્રિયંકા ગાંધીનો સૌથી અનોખો વીડિયો

[yop_poll id=851]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Mumbai: 25/1/2020| TV9News

FB Comments