કલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ VIDEO

સંસદમાં કાશ્મીર મુદ્દાને લઈને ડિબેટમાં સોનિયા ગાંધીએ પોતાના જ પર ગુસ્સો ઠાલવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અધિર રંજને યુએન મુદ્દાને લઈને જે વાત કરી તે બાબતે સોનિયા ગાંધી ભડકી ગયા હતા. અમિત શાહે પણ પછીની ડિબેટમાં અધિર રંજનનું નામ લઈને સવાલનો જવાબ આપ્યો હતો. આમ કોંગ્રેસી સાંસદે સંસદમાં જ ભાંગરો વાટ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્ર્મ્પના ભારત પ્રવાસ પહેલાં જ USની સરકારી એજન્સીએ આ બાબતે ચિંતા દર્શાવી

આ પણ વાંચો :   ગુજરાતમાં આ વિસ્તારના ખેડૂતો વરસાદની અછતના લીધે પરેશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments